Billboard ad 1150*250

મોરબીમાં યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાનુ અભિયાન

0 112
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        અનુસૂચિત જાતી કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર તેમજ ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થા (EDII) દ્વારા આજે મોરબી ખાતે લઘુઉદ્યોગ સંચાલક તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થા ગાંધીનગરના અગ્રણીએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ ભાઈઓ-બહેનોને માર્ગદર્શન આપ્યું હતું ખાસ વાતચીતમાં સંસ્થાના અધિકારી ચંદ્રમૌલી પાઠકે જણાવ્યું હતું કે અનુસુચિત જાતિના યુવાનોને નવી તક મળે અને ગ્રેજ્યુએટ યુવાનોને તાલીમ આપી નોકરી મેળવવા લાયક બનાવવા માટે ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં માત્ર મૌખિક તાલીમ નહિ પરંતુ પ્રેક્ટીકલ તાલીમ થકી યુવાનોને સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાત મુજબ ટ્રેનીંગ આપીને ઉદ્યોગને તાલીમ પામેલા યુવાનોનું કામ મળી રહે અને ભાઈઓ-બહેનોને રોજગારી મળી રહે તે માટે ખાસ તાલીમનું આયોજન કરાયું છે મોરબી ખાતે ૩૦ થી વધુ ભાઈઓ અને બહેનો આ તાલીમનો લાભ લઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat