મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર ખાતે કોરોના રસીના બીજા ડોઝ માટે કેમ્પ

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી મંદિર ખાતે રસીનો બીજો ડોઝ આપવા કેમ્પ યોજાશે
મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે તા. ૧૩ ને ગુરુવારે સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોવીડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરેલ છે જે કેમ્પમાં ફક્ત બીજો ડોઝ આપવામાં આવશે જે કેમ્પનો લાભ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat