Billboard ad 1150*250

રાત્રીના સુઈ ન શકતા હોવાનું કહી બોલાચાલી કરી ધમકી આપી

0 490

વાંકાનેર સીટી પોલીસ મથકમાં રાળિયાબેન શાહબુદીનભાઈ શેરસીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી એજાજ અબુભાઈ ખાટકી,અતરભાઈ અબુભાઈ ખાટકી,ઇમરાન અબુભાઈ ખાટકી,મુલીન અબુભાઈ ખાટકી,અબુભાઈ હાજીસાહેબ,અતશ ગફારભાઈ ખાટકી અને ગફારભાઈ હાજીસાહેબ તેના ઘર પાસે રહેતા હોય તેમજ આરોપી શેરીમાં ઢોર બાંધતા હોય તથા મધ્યરાત્રીના વાહન ભરતા હોય જેના અવાજના કારણે સુઈ ન શકાતું હોય તેમ કહી ગાળો બોલી આરોપીઓએ તલવાર લઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.આ મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat