Billboard ad 1150*250

રાજ્યમાં પેટા ચૂંટણીનો ધમધમાટ, રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ પુરજોશમાં

0 145
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી યોજવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પેટા ચુંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષોએ પણ પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવી છે ત્યારે રાધનપુર બેઠક પર મોરબી કોંગ્રેસના અગ્રણી પુરજોશમાં પ્રચાર કરી રહયા છે

Post ad 2

        મોરબી કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીને રાધનપુર વિધાનસભાની દુદાખા જીલ્લા પંચાયત સીટના ગામડાની જવાબદારી સોપવામાં આવી હોય અને રમેશભાઈ રબારી હાલ ગ્રામ્ય પંથકમાં પુરજોશમાં પ્રચાર કરી રહયા છે ગામોગામ સભાને સંબોધન કરીને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે પ્રચાર ઝુંબેશમાં પાર્ટીના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ તેમજ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી, રાજુભાઈ કાવર સહિતના અગ્રણીઓ પ્રચાર કરી રહ્યા છે અને બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat