વાંકાનેરના તીથવા નજીક બસ રોડથી નીચે ઉતરી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

ગઇ કાલે સાંજે ભારે વરસાદ ના કારણે વાંકાનેર થી કોટડા રૂટ ની બસ નં જી જે ૧૮ વાય ૭૧૭૧ નંબર ની બસ તીથવા ગામ પાસે રોડ પરથી નીચે ઉતારી ગઇ હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી ત્યાર બાદ બસ ને બહાર કાઢી અને રવાના કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat