



આજે સાંજના સમયે મોરબીના મોટા ભાગના બ્રોડબેન્ડ કનેક્શન વાળા નેટ બંધ થઇ ગયા હતા અને મોરબી ની બહાર લેન્ડ લાઈન તેમજ મોબાઈલ માં ફોન લાગવાન બધ થઇ ગયા હતા જેથી લોકો ઉહાપોહ મચી ગયો હતો અને બી.એસ.એન.એલ ની ઓફીસના લેન્ડ લાઈન ફોન રણકવા લાગ્યા હતા ત્યારે સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટ મોરબી વચ્ચે લાઈનું ભગાણ થયું છે જેને લીધે આ સમસ્યા સર્જાય છે તો લગભગ ૨ કલાક બાદ ફોન ચાલુ થયા હતા

