Billboard ad 1150*250 Billboard ad 1150*250

Breaking : મોરબીના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોરોના સંક્રમિત

 

દિવાળી બાદ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

 

મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોરોના સંક્રમિત થયાની તેઓએ માહિતી આપી છે જેમાં જણાવ્યું છે કે કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓએ કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે અને ડોક્ટરની સલાહ મુજબ તેઓ આરામ કરી રહ્યા છે હાલ તેઓની તબિયત સારી છે તો તેના સંપર્કમાં આવેલ તમામ લોકોએ સાવચેતીના ભાગરૂપે કોરોના રીપોર્ટ કરાવી લેવા જણાવ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat