ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ૯ વાહન ડીટેઈન કરાયા

મોરબી પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે.જેમાં વાહન ચેકિંગ દરમિયાન બાઈકના જરૂરી કાગળો જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ,આર.સી.બુક, સાથે ન રાખનાર ૯ વાહન ચાલકોના વાહન ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat