હળવદમાં સોમવારે એચડીએફસી બેંક અને શ્રીજી હીરોના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન ડ્રાઈવ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        HDFC બેન્ક તથા શ્રીજી હીરો હળવદ તરફથી સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી સોમવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીજી હીરો હળવદ, વૈજનાથ પાર્ક, સરા ચોકડી, હળવદ ખાતે તા. ૦૯ ને સોમવારે સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે જે રક્તદાન કેમ્પમાં સહભાગી થવા અપીલ કરી છે  

Comments
Loading...
WhatsApp chat