Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે સોમવારે રક્તદાન કેમ્પ યોજાશે

એલ.ઈ કોલેજના યાદવ એન્જીનીયરીંગ સોશ્યલ ગ્રુપ નું આયોજન

મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સંચાલિત યાદવ એન્જીનીયરીંગ સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વામીનારાયણ મંદિર સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી તા. ૦૬ ને સોમવારના રોજ સામાકાંઠે એલ.ઈ કોલેજ રોડ પરના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જે કેમ્પમાં રક્તદાન કરવા ઈચ્છુક નાગરિકોએ નામ નોંધાવવા માટે નરસંગભાઈ હુંબલ મો. ૯૯૨૫૨ ૦૯૧૨૭, વિપુલભાઈ બલદાનીયા મો ૭૫૬૭૦ ૦૦૯૦૨, મનોજ કરંગીયા મો. ૮૧૪૧૦ ૨૭૯૮૩ અને ભાર્ગવ કલસારીયા મો ૭૩૫૯૫ ૯૧૯૭૪ પર સંપર્ક કરવા અને મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કેમ્પમાં જોડાવવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat