

મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા રોબીનહૂડ આર્મી દ્વારા તા. ૧૩ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં નગરજનોને જોડાવવા માટે અપીલ કરી છે
રોબીનહૂડ આર્મી મોરબી દ્વારા તા. તા. ૧૩ ને શનિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાકે આરાધના હોલ, રવાપર કેનાલ રોડ રામકો બંગ્લોઝની સામે મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જે રક્તદાન કેમ્પમાં જોડાવવા માટે રોબીનહૂડ આર્મીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે