


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વાંકાનેરમાં બંધુસમાજ હોસ્પિટલ ખાતે કોળી સમાજ ના યુવા અગ્રણી તેમજ એડવોકેટ હિતેશભાઈ જીંજરીયા અને તેમના સાથી મિત્ર કોળી સમાજ ના યુવા આગેવાન મેહુલભાઈ ઠાકરાણી દ્વારા એક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ૫૧ બોટલ લોહી એકત્રિત કરીને બલ્ડબેંક ને આપવામાં આવ્યું હતુંતેમજ એક અનોખી રીતે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ની ઉજવણી કરી હતી