


ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આવતીકાલે તા. ૨૨ ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે
ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આવતીકાલે તા. ૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાતાઓને જોડાવવા અનુરોધ કરાયો છે

