

અવસાન નોંધ :
મોરબી તા ૦૭ :- જુના જનસંઘી તથા ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ એમ માણેક (ઉ.વ.૮૫) તે નવીનભાઈ માણેક (રાજકોટ નાગરિક બેંક મોરબી) તથા યોગેશભાઈ માણેક (પ્રમુખ રઘુવંશી યુવક મંડળ) લતાબેન મહેશકુમાર જોબનપુત્રા (બોડેલી) , ગીતાબેન પરેશકુમાર ગોટેચા (રાજકોટ) ના પિતા તેમજ મેહુલ નવીનભાઈ માણેક (નાલંદા વિદ્યાલય) ના દાદાનું તા. ૦૭ ના રોજ અક્ષરનિવાસી થયેલ છે ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૦૮ ને સોમવારે સાંજે ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે