Billboard ad 1150*250 Billboard ad 1150*250

વૃદ્ધાશ્રમના વડીલો સાથે કેક કાપી વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવતો ભાજપ મહિલા મોરચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે કેક કાપવામાં આવી હતી.આ પ્રસંગે મહિલા મોરચા પ્રમુખ મંજુલા દેત્રોજા,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.તેમજ નાની દીકરીયો ને સાથે રાખીને કેક કાપી ને દીકરીયો ને નવરાતરી શૃંગાર ની લાણી આપીને મોદી સાહેબ ના જન્મ દીવસ ની ઉજવણી કરી મહીલા મોરચા ના પ્રમુખ મંજુલાબેન તેમજ અન્ય બહેનો સાથે મળીને સફાઈ કામદારો નાસનમાન મા ઉપસ્થિત અનુસુચિત જાતિના પ્રમુખ વીઠલભાઈ ચાવડા ની આગેવાની મા થયો

Comments
Loading...
WhatsApp chat