હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના જંગ માટે ભાજપ-કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભર્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ તાલુકા પચાંયત ૧૪- ઘનશ્યામગઢ પેટાચૂંટણી માં કોંગ્રેશ માંથી 4 અને ભાજપ માંથી 2 ફોર્મ. ટોટલ 6 ફોર્મ ભરાયા

હળવદ મામલતદાર ઓફિસ ખાતે ભાજપ -કોંગ્રેસ માં થી કુલ ૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભયૉ

હળવદ તાલુકા પંચાયતની ૧૪- નવા ઘનશ્યામગઢ ની પેટા ચૂંટણી આગામી 29/ 12/ 2019 ના રોજ યોજાશે ,આ બેઠક પર ભાજપ નો કબ્જો હતો , આ બેઠક કબજે કરવા આ વખતે બન્ને પાટી એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે બન્ને પક્ષો ના ઉમેદવારો ની નામાવલી,
કોંગ્રેસ નાઉમેદવાર
૧ ગોપાણી હિરેનભાઈ
૨ ઉપેન્દ્રભાઈ સંઘાણી
૩ લોરીયા અશોકભાઈ
૪ જટુભા ઝાલા
ચાર ઉમેદવારોએ ઉમેદવારી
નોંધાવી છે
ભાજપ ના ઉમેદવારો
૧ માકાસણા મનસુખભાઈ
૨ જાબુંકીયા મનસુખભાઈ,

હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ફોર્મ ભરવામાં બંને પક્ષના કાર્યકરો આગેવાનો હળવદ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, કોંગ્રેસના જયંતીભાઈ પટેલ. મનસુખભાઇ સરાવાડીયા. શૈલેષભાઈ દવે. દિનેશભાઈ મકવાણા. ધ્રુવભાઈ રાવલ, સહિતના પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા,
ભાજપમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા પરસોતમભાઈ,રજંનીભાઈ સંઘાણી,વલ્લભાઈ પટેલ, કિરીટભાઈ એડવોકેટ, રમેશભાઈ સરપંચ, દેવશીભાઈ ,હિતેશભાઈ લોરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા, આગામી ૨૯/૧૨/ના રોજ ચુટણી યોજાસે ભરશિયાળે હળવદ ના રાજકારણ માં ગરમાવો આવ્યો છે,

Comments
Loading...
WhatsApp chat