Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વેપારી દિનેશભાઈ વસીયાણીના પુત્ર યુગનો આજે જન્મદિવસ

મોરબીના રહેવાસી યુવા વેપારીના પુત્ર યુગ વસીયાણીનો આજે જન્મદિવસ છે ત્યારે યુગને પરિવારના સભ્યો અને મિત્રો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

મોરબીના વાવડી રોડ પરની રવિપાર્ક સોસાયટીના રહેવાસી દિનેશભાઈ વસીયાણીના પુત્ર યુગનો આજે જન્મદિવસ છે લાતી પ્લોટમાં આવેલ મારૂતિ પ્રિન્ટ સાઈનના સંચાલક દિનેશભાઈના પુત્ર યુગ વસીયાણીનો જન્મ તા. ૨૨-૧૦-૨૦૦૯ ના રોજ થયો હોય જેને આજે નવ વર્ષ પૂર્ણ કરીને ૧૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે યુગ વસીયાણી શહેરની નવનિર્માણ વિદ્યાલયમાં ધોરણ ૪ માં અભ્યાસ કરે છે અને મૂળ ગામ વાંકાનેર તાલુકાનું લુણસર છે

આજે તેના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો સગા સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ યુગને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમજ યુગ અભ્યાસમાં ખુબ આગળ વધીને પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ વડીલો આપી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat