મોરબી સિંધી સમાજના યુવાન અગ્રણી રાજુભાઈ રામાણીનો આજે જન્મદિવસ

મોરબી સિંધી સમાજના યુવા અગ્રણી રાજુભાઈ રામાણીનો આજે જન્મદિવસ છે તા. ૨૧-૦૯-૧૯૮૨ ના રોજ જન્મેલા રાજુભાઈ રામાણી આજે જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

મોરબી સિંધી સમાજના યુવા અગ્રણી રાજુભાઈ ગોકળભાઈ રામાણી જનરલ પંચાયતના પ્રમુખ તરીકે તે ઉપરાંત સિંધી સમાજ મંદિરના પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે તેમજ ગોકુલ કન્ટ્રકશનના સંચાલક તરીકે તેઓ કાર્યરત છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે મોરબી સિંધી સમાજના અગ્રણી, તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat