Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી યુવા બ્રહ્મસમાજના અગ્રણી ચિંતનભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ

 

મોરબી યુવા બ્રહ્મસમાજના અગ્રણી ચિંતન ભટ્ટનો જન્મ તા. ૫-૮-૧૯૮૫ ના રોજ થયો હતો.નાનપણથી આગળ વધવાની ભાવના ધરાવનારા ચિંતનભાઈ ભટ્ટ બ્રહ્મસમાજનો કોઈપણ નાનો-મોટો કાર્યક્રમ હોય ત્યારે સદા અગ્રેસર હોય છે.આજે ચિંતનભાઈ ભટ્ટ જીવનના 31   વર્ષ પૂર્ણ કરીને ૩૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છેચિંતનભાઈના જન્મદિવસે તેમના પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો વરસાદ વર્ષાવી રહ્યા છે. તો જીવનમાં તેઓ વધુને વધુ સફળતાના શિખરો સર કરે તેવી મોરબી ન્યુઝ પરિવાર તરફથી શુભકામનાઓ

Comments
Loading...
WhatsApp chat