


મોરબી જીલ્લા ભાજપ અગ્રણી રૂચિરભાઈ કારિયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
મોરબી જીલ્લા યુવા ભાજપ મંત્રી રૂચિરભાઈ કારિયાના પુત્ર અક્ષરનો જન્મ ૧૬-૦૬-૨૦૧૨ ના રોજ થયો હોય જેને આજે જીવનના છ વર્ષ પૂર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના માતાપિતા સહિતના પરિવારજનો, તેના સ્કૂલના મિત્રો, સગા સ્નેહીઓ, ભાજપ પરિવાર અને મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમજ અક્ષરના જન્મદિવસે માતાપિતાએ શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યું છે

