નિવૃત ASI ઓફિસરના પૌત્ર પ્રીયદીપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

ભરતસિહ ઝાલા (નિવૃત ASI ઓફિસર)ના પૌત્ર પ્રીયદીપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.જેને આજ રોજ બીજા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે જેમના હુલાશબા દાદી સાથે માંદેરે જવાનું બહુજ ગમે છે અને દાદા ની જેમ એક બહાદુર ઓફિસર બનવાનું સપનું છે.તો તેમના પપ્પા શિવરાજસિંહ ઝાલા અને મમ્મી નીશાબાએ પોતાના પ્રિય પુત્રના જન્મદિવસની ઉજવણી ખુબ ધામધુમથી કરવામાં આવશે.તેમજ તેની લાડકવાઈ બહેન ગાયત્રીબા અને ભુમીબા તેમના જન્મદિવસ ગીફ્ટ આપી ઉજવણી કરશે.તો તેમના જન્મદિવસે તેમના પરિવારજનો પ્રીયદીપસિંહ પર સુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat