


મોરબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર અને હાલ મોરબી તાલુકા હેલ્થ ઓફિસરના ઇન્ચાર્જ તરીકે ફરઝ બજાવતા ડો. હિરેનભાઈ પી વાંસદડીયાનો આજે જન્મ દિવસ છે.
મૂળ મોરબીના બગથળા ગામના વતની અને હાલ મોરબીના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. હિરેનભાઈ વાંસદડીયાના જન્મદિવસ પ્રસંગે તેમના સ્ટાફના મિત્રો, સગા-સ્નેહીઓ અને મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.તેમના મોબાઈલ નં ૯૯૦૯૯ ૮૮૭૨૬ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં સવારથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

