

મોરબી શહેરમાં મહિલાઓને ડ્રાઈવિંગની સઘન તાલીમ આપતા માહીબેન નિમાવતનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે
મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલી ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલમાં મહિલાઓને તાલીમ આપનાર મહિલા સંચાલક માહીબેન નિમાવતનો આજે જન્મદિવસ છે પતિ આકાશભાઈ નિમાવત સાથે ખભેખભો મિલાવીને કાર્ય કરતા માહીબેન મહિલાઓ કાર ડ્રાઈવિંગ સુવ્યવસ્થિત રીતે શીખી સકે તે માટે મહેનત કરી રહ્યા છે
આધુનિક ભારતીય નારી માહીબેન નિમાવતના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો સગા સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર તેમજ સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાં અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે



