


મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ વિધાલયના મેને.ટ્રસ્ટી અરવિંદભાઈ સદાતિયાનો આજે જન્મ દિવસ છે .અરવિંદભાઈના જન્મદિવસ નિમિતે તેમના સાથી મિત્રો, શાળાના અધ્યાપક ગણો, સ્નેહીજનો અને પરિવાર જનો તેમના પર શુભેચ્છાનો વરસાદ વર્ષાવી રહ્યા રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી અરવિંદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

