

મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની પૌત્રી આધ્યાનો આજે જન્મદિવસ છે.આજે આધ્યાના જન્મદિવસ નિમિતે પત્રકાર પરિવાર, પરિવારજનો, સ્નેહીજનો તેણી પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.
અકિલા ન્યુઝ પેપરના પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની પૌત્રી આધ્યાનો આજે જન્મદિવસ છે.આજે આધ્યાના જન્મદિવસ નિમિતે પપ્પા શનીભાઈ, મમ્મી અનિતાબહેન, ભાભુ હિનાબહેન, ભાઈજી ધર્મેન્દ્રભાઈ, દાદી સુશીલાબહેન અને દાદા પ્રવીણભાઈ વ્યાસ તેણી પર આશીર્વાદનો ધોધ વરસાવી રહ્યા છે.તેમજ આધ્યાના જન્મદિવસ નિમિતે પરિવારજનો સહીત તમામ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરનાર છે.