મોરબીમાં રહેતા મામા-ભાણીનો એક જ દિવસે જન્મદિવસ

મોરબીમાં રહેતા મામા-ભાણીનો આજે જન્મદિવસ છે.આજે બંનેના જન્મદિવસ નિમિતે પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

મોરબી રહેતા જયદીપ નગવાડીયા (મામા) અને પુષ્ટી મુળિયા (ભાણી) નો આજે જન્મદિવસ છે.આજે મામા જયદીપ નો જન્મ ૨૫-11-૧૯૯૮ ના રોજ થયો હતો તો ૨૫-11-૨૦૧૬ ના રોજ ભાણી નો પુષ્ટિ મુળિયા થયો હતો.આજે મામા-ભાણીના જન્મદિવસ નિમિતે પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફ મામા-ભાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ………….

Comments
Loading...
WhatsApp chat