Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જાણીતા જ્યોતિષ વિપુલભાઈ શાસ્ત્રીનો આજે જન્મદિવસ

મોરબીમાં જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડ ક્ષેત્રે આગવી નામના ધરાવતા વિપુલભાઈ શુક્લનો આજે જન્મદિવસ છે.વિપુલભાઈ હમેશા અગ્રેસર રહીને સમાજ કાર્ય કરે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે સમાજના આગેવાનો, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો સહિતના તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી વિપુલભાઈ શુકલને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

Comments
Loading...
WhatsApp chat