


મોરબી જીલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા શિવરાજભાઈ ખાચરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર ચોતરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
બોટાદ જીલ્લાના ગઢિયા ગામે ૨૦ જુન ૧૯૭૨ ના રોજ જન્મેલા શિવરાજભાઈ ખાચરે જીપીએસસી પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૦૫ માં ડાંગ જીલ્લામાં મામલતદાર તરીકે કારકિર્દીની SHARUAAAT કરી હતી અને બાદમાં જુનાગઢ, વિસાવદર રાજોક્ત અને જામનગર સહિતના સ્થળોએ ફરજ બજાવી ૨૦૧૩ માં ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી મેળવી હતી. અને ગત વર્ષે મોરબી જીલ્લામાં બદલી થયા બાદ મોરબીના પ્રાંત અધિકારી તરીકે તેઓ પ્રજાલક્ષી કામગીરી કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો સ્ટાફ, પરિવાર અને મિત્રો તેમજ મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

