મોરબી એલસીબીમાં ફરજ બજાવતા સંજય આહીરનો આજે જન્મદિવસ

મોરબી એલસીબીમાં ફરજ બજાવતા સંજય આહીરનો આજે જન્મદિવસ છે ત્યારે પોલીસ જવાનને જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે

તા. ૦૬-૧૦-૧૯૮૪ ના રોજ જન્મેલા સંજયભાઈ આહીર આજે જીવનના ૩૪ વર્ષ પૂર્ણ કરીને ૩૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે એલસીબી ટીમમાં ફરજ બજાવતા સંજયભાઈ આહિર અનેક દિલધડક ઓપરેશનનો હિસ્સો બની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપ્યો છે આજ તેમના જન્મદિવસ નિમિતે એલસીબી પરિવાર, તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat