


મોરબી બજરંગ દળના પ્રમુખ કમલભાઈ દવેની લાડકી દીકરી રુદ્રી દવેનો આજે જન્મદિવસ છે જેના જન્મદિવસ પ્રસંગે વડીલો તેણે આશીર્વાદ આપીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
બજરંગ દળના પ્રમુખ કમલભાઈ દવેની પુત્રી રુદ્રીનો જન્મ ૧૧-૦૬-૨૦૧૪ ના રોજ થયો હોય જેને આજે ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેના પપ્પા કમલભાઈ દવે બજરંગ દળના પ્રમુખની જવાબદારી ઉપરાંત ગૌરક્ષાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પપ્પા કમલભાઈ, મમ્મી ઝંખનાબેન, બહેન આયુષી અને ભાઈ માહિર તેણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે અને તે જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવા આશીવચન આપી રહ્યા છે.

