

મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને યુવા ઉધોગપતિ જીગ્નેશ કૈલાનો આજે જન્મદિવસ છે.આજે તેમના જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર, ઉધોગપતિઓ, મિત્રો સહિતના તેમના પર શુભેચ્છા વરસાવી રહ્યા છે.
મોરબીના યુવા ઉધોગપતિ જીગ્નેશભાઈ કૈલાનો આજે જન્મદિવસ છે.તેઓ મોરબી જીલ્લા ભાજપ તરીકે પોતાની સેવા આપીને પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે.તેમજ જીગ્નેશભાઈ મોરબી કોલ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.આજે તેઓના જન્મદિવસ નિમિતે ઉધોગપતિઓ, ભાજપ પરિવાર, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો સહિતના તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી જીગ્નેશભાઈ કૈલાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ………..



