


મોરબી જીલ્લા પાસ અગ્રણી અમિતભાઈ બોપલીયાના પુત્ર ઋષિકુમારનો આજે જન્મ દિવસ છે.ઋષિકુમારએ આજે ૩ વર્ષ પૂર્ણ કરીને ૪ થા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ઋષિકુમારના જન્મદિવસે તેના પપ્પા અમિતભાઈ, મમ્મી રિદ્ધિબહેન, દાદી લતાબહેન અને દાદા રમેશભાઈ તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી ઋષિકુમારને હાર્દિક શુભેચ્છાઓ ..

