



મોરબી ના પત્રકાર દેવમુરારી મયંક કે જેઓ (ગુજરાત સમીકરણ, બનાસ બચાવો,રાજકોટ લાઈવ,વાત્સલ્ય ન્યૂઝ) ના મોરબી જિલ્લા ના પ્રેસ રિપોર્ટરનો આજે 26 મો જન્મદિવસ છે તેઓ 25 વર્ષ પુર્ણ કરી 26 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ, સગા સ્નેહીજનૉ હિતેચ્છુઓ પત્રકાર મિત્રો તરફથી દેવમુરારી મયંક ના મોબાઈલ નંબર (8460566870) પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે



