મોરબી એબીપી ન્યુઝના પત્રકાર ડેનીસ દવેનો આજે જન્મદિવસ

મોરબી માં રેહતા અને 21જુન ના રોજ જન્મેલા ડેનિશ દવે ને નાનપણથી વાંચન નો શોખ છે એટલે તેમણે નાનપણથી જેમાં તેમનો વાચનો શોખ પૂરો થાય અને સમાજને ઉપયોગી થઇ શકાય તેવા વ્યવસાય ક્ષેત્રે જોડાવાનું નક્કી કર્યું હતું જથી તેમેણ ગ્રેજ્યુશેન બાદ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પત્રકારત્વનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો

 

અને ત્યાર બાદ થોડો સમય તેમેણ વર્તમાન દેનિક ઇન્ટર શીપ કરી બાદમાં સવારના ખ પોતાની સેવા આપીને હાલમાં ABP અસ્મિતા ન્યુઝ ચેનલ થકી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે મોરબી ન્યુઝ પરિવાર , તેના મિત્રો અને સગા સ્નેહીઓ તેને આજે જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવી ને વધુ ને વધુ પ્રગતિના શીખોર સર કરે તેવી શુભકામના પાઠવી છે અને લોકો ને ઉપયોગી સમાચારો આપતો રહે તેવી તેના વાચકો માગ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat