ભારતીય યાદવ મહાસભા કચ્છ જીલ્લા મીડિયા સેલ કન્વીનર રાણાભાઇ આહીરનો જન્મદિવસ




આહીર સમાજના અગ્રણી, ભારતીય યાદવ મહાસભા કચ્છ જિલ્લા મડિયા સેલ કન્વીનર રાણાભાઇ આહીરનો આજે જન્મદિવસ છે આજે ૧૧/૧/૨૦૨૨ તારીખે તેઓ ૪૩વર્ષ પુર્ણ કરીને ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ભચાઉ તાલુકાના લુણવા ગામ ના વતની આહીર સમાજના અગ્રણી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર રાણાભાઇ આહીર આજે ૧૧ તારીખે તેમનો ૪૪ મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે શરૂઆતમા જ સમાજિક સેવાકીય કાર્યો હરહંમેશ અગ્રસર અનેક ન્યુઝ ટીવી ચેનલ અને અખબાર પત્રકાર તરીકે સેવા સેવા આપી રહ્યા છે એ દરમિયાન લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ તેઓના ધ્યાને આવતા તેઓ લોક પ્રશ્નોને વાચા આપવા પત્રકારત્વ ક્ષેત્રમા પ્રવેશ્યા . શરૂઆતના તબક્કે જ તેઓના તટસ્થ , નિષ્પક્ષ , નીડર અને જાબાજ પત્રકારત્વને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ બનાવ્યું . આજે તેઓના જન્મ દિવસે રાજકીય સમાજિક મીડિયાના પત્રકાર મિત્રો , સગા સ્નેહીઓ અને અન્ય તમામ વર્તુળમાંથી તેઓને મોબાઈલ નંબર ૯૩૨૭૯૯૦૧૭૮ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે .

