Billboard ad 1150*250

મોરબી જીલ્લાના “ઝી ૨૪ કલાક” ના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિવસ

0 547

છેલ્લા ૧૨ વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને નીડરતાથી કામગીરી કરતા મોરબી જીલ્લાના ઝી ૨૪ કલાક ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર હિમાંશુ ભટ્ટનો આજ રોજ જન્મદિવસ હોય રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે
રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા ૧૨ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હમેશા લોકોના પર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા હિમાંશુ ભટ્ટે તેની કારકીદીની શરૂઆત રાજકોટથી પ્રસિદ્ધ થતા લોક સમર્થન પેપરથી કરી હતી ત્યાર બાદ સાંજ સમાચારમાં કામ કરવાની તક મળી હતી અને વર્ષ ૨૦૦૭માં ટીવી૯ ગુજરાતી ન્યુઝ ચેનલમાં જોડાઈને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામગીરી કરી હતી જો કે છેલ્લા વર્ષોથી સાંજ સમાચાર સાથે કામ કરીને લોકોના પ્રશ્નો તેમજ સમાંસ્યનો નિકાલ લાવવા માટે સક્રિય કામગીરી કરી છે અને હાલમાં હિમાંશુ ભટ્ટ મોરબી જીલ્લાના ઝી ૨૪ કલાક ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યા છે આજ તા ૧૨/૧૦ના રોજ હિમાંશુ ભટ્ટનો જન્મ દિવસ હોય મોરબી શહેર તથા જીલ્લામાંથી રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી તેમજ મિત્ર વર્તુળ તરફથી મોબાઈલ નંબર ૯૬૬૨૦૩૮૨૯૮ ઉપર તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat