


સતવારા સમાજ ના યુવાન, ઉત્સાહી અને નીડર યુવા આગેવાન એવા ગણેશ નકુમનો આજે જન્મદિવસ છે સતવારા સમાજના યુવા આગેવાને આજે આજે 33વ ર્ષ પુરા કરીને 34માં વર્ષમાં મંગલપ્રવેશ કર્યો છે.
બાળપણ થી જ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી તેઓ ડોકટરની પદવી મેળવી લોકોની સેવા કરી રહ્યા છે.તેઓ સમાજના દરેક કાર્ય સમૂહ લગ્ન હોય કે મેડીકલ કેમ્પ બધા કાર્યક્રમોમાં દિલથી રસ લઈ કાર્યક્રમ સફળ બનાવવામાં આગવું સ્થાન હોય છે. ગણેશ નકુમ હાલમાં ઓલ ઇન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રૂપ તથા મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી શહેર યુવા ભાજપમાં ઉપપ્રમુખના તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા તેમના ફ્રેન્ડ તથા પરિવાર તરફ થી ધોધ વરસાવી રહ્યા છે.