

મોરબી જિલ્લા ભાજપ કન્વીનર અને મોરબીના સામાજિક કાર્યકર વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરનાર કુલદીપ ચાવડા નો આજે જન્મદિવસ છે
તા. ૦૭-૦૯-૧૯૯૬ ના રોજ જન્મેલા મોરબીના સામાજિક કાર્યકર કુલદીપ ચાવડા આજે જીવનના ૨૨ વર્ષ પૂર્ણ કરીને ૨૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે કુલદીપ ચાવડા માધવ ગૌશાળાના મંત્રી, મોરબી જિલ્લા ભાજપ ના કન્વીનર અને રાજકોટ જીલ્લા આઈ ટી સેલ ના ક્રિએટિવ સભ્ય છે. અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે
કુલદીપ ભાઈ ભાજપ માં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. કુલદીપ ભાઈ ના જન્મદિવસ નિમિતે મોરબી ભાજપના તમામ સભ્યો, તેમના પરિવાર, મિત્રો સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં 7359968123 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે



