


મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં મોટર ગેરેજનું સંચાલન કરતા ધર્મેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
મૂળ માળિયા તાલુકાના નારણકા ગામના વતની અને મોરબીને કર્મભૂમિ બનાવનાર ધર્મેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે તા. ૨૬-૦૭-૧૯૮૮ ના રોજ જન્મેલા ધર્મેશભાઈ મેરજાએ આજે જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ધર્મેશભાઈ મેરજા જીઆઈડીસી વિસ્તારમાં ઉન્નતી મોટર્સનું સંચાલન કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે