Billboard ad 1150*250

હળવદ સરા ચોકડી પાસે બાઈકે રાહદારી આધેડને હડફેટે લીધા

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના વૈજનાથ પાર્કના રહેવાસી કમલેશભાઈ નારણભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોટરસાયકલ નં જીજે ૩૬ પી ૧૨૧૯ માં ચાલક અર્જુન કાનજીભાઈ કોળી રહે હળવદ ગૌરી દરવાજા વાળાએ તેનું મોટરસાયકલ પુરઝડપે ચલાવી હળવદ સરા ચોકડી પાસેથી જતા ફરિયાદીના પિતા નારણભાઈ પરમાર (ઉ.વ.૪૭) વાળાને હડફેટે લેતા ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat