Billboard ad 1150*250

મોરબીના શક્તિપ્લોટમાંથી બાઈકની ચોરી

0 119
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના શક્તિપ્લોટ વિસ્તારમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મુકુન્દભાઈ સોલંકીનું મોટર સાઈકલ પોતાના ઘરે પાસે પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat