Billboard ad 1150*250

મોરબીના બંધુનગર નજીક ડમ્પરની ઠોકરે બાઈકસવારનું મોત

0 821
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના બંધુનગર ગામ નજીક ડમ્પરના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતે એકનું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં રહેતા વિક્રમકુમાર પોપટભાઈ ભંખોડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત સાંજના સુમારે તેના પિતા પોપટભાઈ ભંખોડીયા પોતાનું બજાજ પ્લેટીના જીજે ૩૬ ઈ ૬૯૫૮ વાળું લઈને કારખાનેથી ઘરે જતા હોય દરમિયાન મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક પહોચતા પુરપાટ ઝડપે આવતા ડમ્પર જીજે ૧૨ બીવી ૬૫૦૫ ના ચાલકે પોપટભાઈને પાછળથી હડફેટે લેતા પોપટભાઈ પર ડમ્પરનું ટાયર ફરી જતા ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat