Billboard ad 1150*250

આમરણ ડાયમંડનગરમાં આગામી સોમવારે ભજન સંતવાણી કાર્યક્રમ

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના આમરણ ખાતે સ્વ. દેવકરણભાઈ ભાણાભાઈ જીવાણીની પુણ્યતિથી નિમિતે તા. ૧૪ ને સોમવારે રાત્રે ૦૯ : ૩૦ કલાકે આમરણ ડાયમંડનગર ખીજળાવારી શેરી ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે જે ભજન સંતવાણી કાર્યક્રમમાં કલાકારો વસંતભાઈ વ્યાસ, ભજનિક ઉસ્તાદ કશ્યપ અગ્રાવત, જગદીશ નિમાવત અને બેન્જો માસ્ટર જોગીરાજ સહિતના કલાકારો ડાયરાની જમાવટ કરશે સંતવાણી કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat