મોરબીમાં ભાઈ કા અડ્ડા (નાસ્તા હાઉસ) ને એક વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર : બાય વન ગેટ વન ફ્રી

મોરબીમાં સૌપ્રથમવાર બે નવી આઈટમ વીઆઇપી બર્ગર પાઉં અને ચીઝ વેફર પાઉંનું લોન્ચિંગ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આજે ખુશખબર છે. ભાઈ કા અડ્ડાને એક વર્ષ પૂર્ણ થતાં આજે બે ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. તો આ ઓફર્સનો લાભ જરૂર લ્યો.

ભાઈ કા અડ્ડા નાસ્તા હાઉસ એ એક એવી જગ્યા છે. જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવતો નાસ્તો મળી રહે છે. ભાઈ કા અડ્ડા મોરબીનું પ્રથમ ફ્રેન્ચાઇઝી મોડેલ બન્યું છે. ભાઈ કા અડ્ડા (નાસ્તા હાઉસ)ની ફેમસ આઈટમ લોકો વધુ પસંદ કરતાં હોય છે.ત્યાંના દિલખુશ વડાપાઉં, શાહી સમોસા, ચીઝ બર્ગર અને પીઝા સેન્ડવીચ જે આખા મોરબીનો યુનિક ટેસ્ટ છે.

અહીં મિત્રો તથા ફેમિલી સાથે બેસીને નાસ્તાનો આનંદ માણી શકો છો. ભાઈ કા અડ્ડામાં મોટા ઓર્ડર જેમ કે સિરામિકના ઓર્ડર, સ્કૂલના ઓર્ડર, નવરાત્રીના ઓર્ડર, બર્થડે પાર્ટી કે લગ્નના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

ભાઈ કા અડ્ડાને એક વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં વડાપાઉં* અને સેન્ડવિચમાં* બાય વન ગેટ વન ફ્રી ઓફર રાખવામાં આવી છે. ઓફર પાર્સલમાં લાગુ પડશે નહીં. બીજી ઓફરમાં ૧૩૯* રૂ.માં અનલિમિટેડ વડાપાઉં મળશે. આ ઓફર ૨૦ જાન્યુ.થી ૩૦ જાન્યુ. સુધી ચાલુ રહેશે. આ ઓફર ફક્ત વડાપાઉં ઉપર જ રહેશે. આ ઓફર પર્સલમાં લાગુ નહિ પડે( શરતો લાગુ).

Comments
Loading...
WhatsApp chat