Billboard ad 1150*250

મોરબીના સતવારા નવાગામ વાડીએ રવિવારથી ભાગવત સપ્તાહ

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના કણઝારીયા પરિવાર દ્વારા તા. ૧૫ ને રવિવારથી સતવારા નવાગામ જ્ઞાતિની વાડી, કાલિકા પ્લોટ પરષોતમ ચોક મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે જેમાં શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા કથાનું રસપાન કરાવશે

        શ્રીમદ ભાગવત સપ્તાહનો તા. ૧૫ ને રવિવારે પ્રારંભ થશે અને તા. ૨૧ ને શનિવારના રોજ પુર્ણાહુતી કરાશે ભાગવત સપ્તાહ દરમિયાન નરસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, માખણ ચોરીલીલા, ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, પુર્ણાહુતી વિષ્ણુયાગ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે તેમજ દરરોજ બપોરે ૨ થી ૬ કલાકે કથા શ્રવણનો ભક્તો લાભ લઇ શકશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat