Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ શહેર બન્યું દુંદાળા દેવની ભક્તિમાં લીન

હળવદ શહેરમાં દેવોમાં પ્રથમ પૂજ્ય ગણપતી મહારાજની વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે.સમગ્ર શહેર ગણેશભક્તિમાં લીન થયું છે. હળવદના અનેક વિસ્તારોમાં ગણપતી મહારાજની સ્થાપના કરવામાં આવી છે જેમાં ધણા વર્ષોથી પરંપરાગત મહિલા મંડળ દ્વારા સ્ટેશન રોડ,વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ગણપતી ગજાનન  ઉત્સવ,દરબાર ફળીમાં,રાવલ ફળી યુવક મંડળ,જાની ફળી અને ગીરી દરવાજા વિસ્તારમાં ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે.વૈજનાથ મહાદેવ યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સ્વામાં વિવિધ સંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

 

Comments
Loading...
WhatsApp chat