મોરબીના સુપર ટોકીઝ પાસેથી બાળક મળ્યું

સીટી પોલીસ સ્ટેસન સમ્પક કરવો

મોરબી ના સુપર ટોકીઝ પાસેથી આજે બપોરના સમયે અંદાજે ૨ વર્ષ નું બાળક મળી આવેલ છે જેની જાણ એ-ડીવીઝન પોલીસ ને જાણ થતા તેને હાલ પોલીસ સ્ટેશન લાવ્યા છે આ બાળક સતત રડી રહ્યું છે અને પોલીસ પણ તેના વાલીઓનો સમ્પર્ક કરવા માટે પ્રયાસો કરી રહી છે જો કોઈ આ ફોટો વાળા બાળકને ઓળખતા હોય તો તુરતું જ એ-ડીવીઝન પોલીસ સ્ટેસન ના ૦૨૮૨૨- ૨૩૦૧૮૮ આ નમ્બર પર સમ્પર્ક કરવા પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે

પી.આઈ. વી.વી.ઓડેદરા ૯૮૨૫૦ ૯૬૩૩૯

Comments
Loading...
WhatsApp chat