Billboard ad 1150*250

માળીયાના બગસરા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

0 185
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાના બગસરા ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. પી.જી.પનારાની સુચનાથી મહાવીરસિંહ ઝાલા, વિપુલભાઈ ફૂલતરીયા, શૈલેષભાઈ હેણ, ભરતભાઈ ગોઢડીયા, ભાવેશભાઈ ધરમશીભાઈ અને કિશોરભાઈ રામજીભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામે જુગાર રમતા જુસબભાઈ ડાડાભાઈ કટિયા, અનવરભાઈ ડાડાભાઈ કટિયા, ગફુરભાઈ હબીબભાઈ કાજેદિયાઆ, ફતેમામદ તાજમામદ જામ, હૈદરભાઈ હુસેનભાઈ જેડા, ફતેમામદ બીજામામદ કટિયા અને તાજમામદ ડાડાભાઈ કટિયાને રોકડ રકમ રૂ.૧૨૫૧૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat