

મોરબી માળિયા વચ્ચે ડેમુ ટ્રેન આજથી તારીખ ૩૧ સુધી એમ ત્રણ દિવસ સુધી બધ રહશે તેવું રેલ્વે વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે
મળતી વિગતો મુજબ મોરબી-માળિયા વચ્ચે ડેમુ ટ્રેન ચલાવમાં અ આવે છે જે તારીખ ૨૯ થી ૩૧ સુધી બંધ રહશે તેવું રેલ્વના અધિકારીઓ દ્વારા જણાવામાં આવ્યું છે જે અગે મળતી વિગત મુજબ રેલ્વે ના પ્રબંધક પી.બી.નીનાવે જણાવાયું આવ્યું છે કે સુરજબારી-કટારીયા-સામખીયાળી ના રેલ્વે તરીકે પર કામગીરી થાવની હોવાથી રાજકોટ રેલ્વે વિભાગની ટ્રેન નમ્બર ૭૯૪૪૯ મોરબી-માળિયા અને ૭૯૪૫૦ માળિયા-મોરબી ત્રણ દિવસ સુધી બંધ રહશે