

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ત્રણ બાળકને ઝેરી અસર, એકનું મોત-બે સારવારમાં
હળવદના ચરાડવા ગામે ખેતરમાં દવાવાળા મગફળીના દાણા ખાઈ લેતા ત્રણ બાળકોને ઝેરી અસર થઇ હતી જેમાં એક બાળકનું મોત થયું છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચરાડવાના ખેતરમાં મગફળીના દાણા ખાઈ લેતા અલ્પેશ કુંવરસિંહ વાસકેલે (ઉ.વ.૧.૫ વર્ષ), મીરાબેન કુંવરસિંહ વાસકેલે (ઉ.વ.૦૩) અને રસિક કુંવરસિંહ વાસકેલે (ઉ.વ.૦૫) એમ ત્રણ બાળકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં અલ્પેશ વાસકેલેનું મોત નીપજ્યું છે જયારે અન્ય બે બાળકોને મોરબી બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયા છે



